સ્પ્રિંગ બેલેન્સ માટે પોઇન્ટર રીડિંગ વિરુદ્ધ લોડનો આલેખ આકૃતિમાં આપેલ છે. સ્પ્રિંગ અચળાંક ........ $kg/cm$ છે.

  • A
    $0.1$
  • B
    $5$
  • C
    $0.3$
  • D
    $1$

Explore More

Similar Questions

જો તારની લંબાઈ બમણી કરવામાં આવે,તો વિકૃતિ કેટલી થાય?

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તપાસો:
$(a)$ પ્રવાહીનો શીયર મોડ્યુલસ અનંત હોય છે.
$(b)$ આપેલ ભાર (બાહ્ય બળ) માટે,સ્ટીલ રબર કરતા વધુ વિકૃત થાય છે.
$(c)$ જ્યારે ઘન પદાર્થને ટીપવામાં આવે,વણવામાં આવે,ગરમ કરવામાં આવે અથવા ઠંડો કરવામાં આવે ત્યારે તેના સ્થિતિસ્થાપક ગુણધર્મો પ્રભાવિત થાય છે.

જો એક તાર પર $9 \, kg$ નો ભાર લટકાવવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો $4.5 \, mm$ છે. તારનો બળ અચળાંક કેટલો હશે?

લોન્ગીટ્યુડીનલ સ્ટ્રેન (લંબાઈની વિકૃતિ) અને શીયરિંગ (સ્પર્શક) સ્ટ્રેસની વ્યાખ્યા આપો અને તેમના સૂત્રો લખો. હાઇડ્રોલિક સ્ટ્રેસનું મૂલ્ય શું છે?

સ્થિતિસ્થાપક મર્યાદા હેઠળ પ્રતિબળ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo